HomeGujaratટંકારાના વાઘગઢ ગામે વોંકળામાં ડૂબી જતાં વૃદ્ધનુ મોત

ટંકારાના વાઘગઢ ગામે વોંકળામાં ડૂબી જતાં વૃદ્ધનુ મોત

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વોંકળાના પાણીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે નરેશભાઈ છગનભાઇ દલસાણીયાની વાડીએ રહેતા ફકરૂભાઈ ધનજીભાઈ બારીયા (ઉ.વ.૬૦)વાળાનું વાઘગઢ ગામના વોંકળાના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW