HomeGujaratમોરબીના ગાળા ગામ પાસે આવેલી સિરામિકના કારખાનામાં મશીનના બેલ્ટમા હાથ આવી જતા...

મોરબીના ગાળા ગામ પાસે આવેલી સિરામિકના કારખાનામાં મશીનના બેલ્ટમા હાથ આવી જતા યુવકનું મોત

મોરબી તાલુકાના ગાળા રોડ પર સોલોગ્રેસ કંપનીમાં કામ કરતી વખતે મશીનના બેલ્ટમા હાથ આવી જતા ઈજા પહોંચાતા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું.

રાજેંદ્રાકુમાર રામદાસ યાદવ ઉ.વ.૧૯ રહે. ગાળા રોડ સોલોગ્રેસ કંપની તા.જી.મોરબી વાળા ગઇ તા.૨૧/૧૦/૨૦૨૩ ના રોજ સાંજના સમયે સોલોગ્રેસ કંપનીમા મશીનના બેલ્ટમા હાથ આવી જતા ઇજા થતા સારવારમા ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે દાખલ થયેલ હોય તેઓનુ સારવાર દરમિયાન ગત તા. ૨૨/૧૦/૨૦૨૩ ના મોત નીપજતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW