HomeGujaratમોરબીના ભવાની ચોક ગરબીમાં વિવિધ ગરબાનું થશે આયોજન

મોરબીના ભવાની ચોક ગરબીમાં વિવિધ ગરબાનું થશે આયોજન

મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પ્રાચીન ગરબીઓના આયોજન થઈ રહ્યા છે.ત્યારે ભવાની ચોક વિસ્તારમા છેલ્લા 55 વર્ષથી આયોજન થઈ રહ્યા છે. અહી દરરોજ જુદી જુદી રાસ મંડળી  દ્વારા ગરબાના આયોજન થઈ રહ્યા છે.

આજે છઠ્ઠા નોરતે ભાવનગરની રાધે ક્રિષ્ના અને જામનગરની સિધ્ધિ વિનાયક ગરબી મંડળ દ્વારા મહિસાસુર વધ,રાધે ક્રિષ્નારાસ, શિવ તાંડવ, નગર મે જોગી આયા ખોડીયાર માં તેમજ મહાકાળી માં ની ઝાંખી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW