મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલા ગ્લોરી સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત નિપજ્યું.રાજેશભાઇ ગોપાલભાઇ પાત્રો (ઉ.વ.32,રહે ગ્લોરી સીરામીક હરિપર-કેરાળા રોડ તા.જી. મોરબી એ) ગ્લોરી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું. મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી.

