HomeGujaratઉછીના રૂપિયા ન આપવાં પણ ગુનો ? વાંકાનેરના હસનપરમાં યુવકે ઉધાર ન...

ઉછીના રૂપિયા ન આપવાં પણ ગુનો ? વાંકાનેરના હસનપરમાં યુવકે ઉધાર ન આપતા હુમલો

વાંકાનેર તાલુકાના હસનપરમાં આવેલા શક્તિ માતાજીમાં રહેતા સંજયભાઇ કાન્તીભાઇ સોલંકી નામના યુવક પાસે કરમશી રવજી વાઘેલા પાસે ઉછીના રૂપિયા માગ્યા હતા પણ તેણે ઉછીના પૈસા ન આપતા આરોપીએ તેનું મનદુ:ખ રાખી આરોપી સંજયભાઈના ઘર પાસે જઇ જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી ના ધોકા વતી ફરી.ના જમણા હાથની પહેલી આંગળીમાં ફેક્ચર
જેવી ઇજા પહોચાડી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW