HomeGujaratમોરબીમાં પત્નીને ફોન કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવકને છરી મારી દેતા ઈજાગ્રસ્ત

મોરબીમાં પત્નીને ફોન કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવકને છરી મારી દેતા ઈજાગ્રસ્ત

મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા મનીષ મનસુખભાઇ સાણાદિયા નામના યુવકની પત્નીના ફોન નંબર તેમના જ વિસ્તારમાં રહેતા દીપ રાજેન્દ્રભાઈ ગોસાઇ નામના શખ્સે કોઈ પણ રીતે મેળવી લીધા છે અવાર નવાર ફોન કરી મનીશભાઈની પત્નીને પરેશાન કરતો હોય જેથી મનીષભાઇ આરોપી દીપને સમજવા તેની પાસે ગયા હતા અને પત્નીને ફોન ન કરવા જણાવતા આરોપીએ મનીષભાઇ ખભાના ભાગે અને પીઠના ભાગે છરી ઝીંકી દેતા મનીષભાઇને ઈજા ગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેઓએ આરોપી દીપ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW