જાગો યુવાનો અને પરીવારજનો જાગો … તમારી નવી પેઢીની દીકરીઓને બચાવવા માટે જાગો … ગુજરાત ના અમુક જીલ્લાઓ જેમા ખાસ કરીને અમરેલી જીલ્લાના અમુક ગ્રામ પંચાયતો મોરબીની દિકરીઓ લવમેરેજ કરે તેમા ત્યા ગયા વગર અમુક વકીલો અને પંચાયતો ના તલાટી મંત્રીઓ દ્વારા મેરેજ સર્ટીફીકેટ આપીને ભગાવવા માટે સહયોગ આપે છે અને આ કૌભાંડ ને ખુલ્લુ પાડવુ તે મોરબીની જનતા જે ભોગ બની હોય તેમને અને રાજકીય આગેવાનો તેમજ મોરબીની જનતા ને પ્રેમ કરતા હોય તેવી સારા વકિલો ને આ બાબતે ગંભિરતાથી લેવાની જરૂર છે , મોરબીની દિકરીઓ ને આવા ચુંગાલમાથી બચાવવા આગળ આવવુ જરૂરી છે . તમારી વકીલાત ની નાની રકમ માટે કોઇ દિકરીઓ પોતાના પરીવારથી અલગ ના થાય તે માટે આવી વકીલાતને લાત મારવી જરૂરી છે અને આ મોટુ કૌભાંડ મોરબી જીલ્લામા ચાલુ રહ્યુ છે જેમા મોરબી ના આગેવાનોએ પણ ધ્યાનમા લેવાની જરૂર છે અને સાથોસાથ નાગરીકોએ પણ આ બાબતે જાગ્રૃત થવુ જ રહ્યુ ..

