HomeGujaratમોરબી પાલિકાની નિર્માણધીન કચેરી ૬ વર્ષ પણ અધૂરી !

મોરબી પાલિકાની નિર્માણધીન કચેરી ૬ વર્ષ પણ અધૂરી !

મોરબી પાલિકાની હાલની ઇમારત જૂની પુરાણી હોય તેમજ અલગ અલગ રૂમ પણ જર્જરીત હાલતમાં છે જેના કારણે કેટલાક રૂમમાં મોટી તિરાડ જોવા મળી રહી છેતો પાલિકાના સભા ખંડમાં તો રીતસર પોપડા ખરી પડે છે બીજી તરફ પાલિકાના બાજુમાં એક નવી કચેરી બની રહી છે જોકે આ કચેરીનું કામ એટલી હદે ધીમું ચાલ્યું કે કચેરીનું નિર્માણ ૨ વર્ષમાં પૂર્ણ થવું જોઈતું હતું તે ૬ વર્ષ બાદ પણ પૂર્ણ થઈ શક્યું નથી આં કામગીરી કરનાર બે કોન્ટ્રાકટર પણ બદલી ગયા તેમજ પાલિકા નિર્માણ માટે અગાઉ જે ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તેના કરતાં વધી ગયો છે છેલ્લા૮ મહિનાથી તો આ કામ સંપૂર્ણ પણે બંધ જ પડ્યું છે તો આ બંધ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કામગીરી કેમ પૂર્ણ થતી નથી તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે?

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW