HomeGujaratમાળિયા મિયાણાના મોટી બરાર નજીક સીમમાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા

માળિયા મિયાણાના મોટી બરાર નજીક સીમમાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા

માળીયા મિયાણા પોલીસની રૂટીન પેટ્રોલિંગ કામગીરીમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી જે માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારના મોટી બરાર અને જસાપર ગામની સીમમાં ઝાડવાના છાયે કેટલાક શખ્સ જુગાર રમતા હોય આ બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ મગનભાઈ સરડવા, કાળુભાઈ વાઘાભાઈ હુંબલ, ધીરૂભાઈ વિરાભાઈ કાનગડ,કરશનભાઈ જલાભાઈ ભુંડીયા,અને જયેશભાઈ રાણાભાઈ કાનગડને તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 15,700 તેમજ ચાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા 15,500 મળી કુલ રૂપિયા 31,200ના મુદામાલ કબજે કર્લયો હતો ને આરોપી વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW