HomeGujaratમોરબીમાં 11,690ની કિમતના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં 11,690ની કિમતના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ આઈટીઆઈના સામેના ભાગે આવેલ એક રહેણાંક મકાનમાં એક શખ્સ ગાંજાનું વેચાણ કરતા હોવાની મોરબી એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે બાતમી આધારે દરોડો પાડ્યો હતો અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા વતની કાદર નાનું ભાઈ મુલતાની નામના શખ્સને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 11,690ની કિમતના 1 કિલો 169 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી 11,690ની કિમતનો ગાંજો, એક મોબાઈલ અને 2400 રોકડ સહીત રૂ 19,090ના મુદામાલ જપ્ત કકરવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW