HomeGujaratમોરબીમાં વધુ એક વિધર્મીનું કારસ્તાન વિધાર્થીની સાથે મિત્રતા કેળવી બાદમાં અશ્લીલ માંગણી...

મોરબીમાં વધુ એક વિધર્મીનું કારસ્તાન વિધાર્થીની સાથે મિત્રતા કેળવી બાદમાં અશ્લીલ માંગણી કરી

મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિધર્મી શખ્સ દ્વારા હિન્દુ સમાજની સગીરા અને યુવતીઓને ફસાવવામાં આવતી હોવાની એક પછી એક ઘટના સામે આવી રહી છે ત્યારે મોરબીમાં વધુ એક ઘટના સમે આવી છે જેમાં મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી એક યુવતીને નવા દેવળિયા ગામના એઝાજ અલાઉદીન હિંગળોજા નામના વિધ્ર્મી યુવકના પરિચય કેળવ્યો હતો બાદમાં તેને યુવતી સાથે મિત્રતા કેળવી મોબાઈલ નંબર મેળવી લીધા હતા જે બાદ ધીમે હ્દીમે તેની સાથે વાતચીત શરૂ કરી હતી દરમિયાન 8 મહિના પહેલા આરોપીએ યુવતીને કામધેનું પાર્ટી પ્લોટમાં લઇ ગયો હતો જ્યાં મિત્રતાના નામે તેની સાથે સેલ્ફી લીધી હતી બાદમાં આ શખ્સે પોતાનું અસલી રૂપ દેખાડ્યું હતું અને પોતાની સાથે પડેલો ફોટો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર પોતાની પાસે મળવા બોલાવી હતી અને તેની સાથે શારીરક અડપલા કરી અશ્લીલ માગણી કરી હતી યુવતીએ તેની આવી અશ્લીલ માંગણી સ્વીકારવાની ના પડતા તેણે યુવતીના પરિવાજનોને મારી નાખવાની ધમકી આપી હતી. અવાર નવાર આરીતે આરોપી ધમકી આપતા અંતે યુવતી તેના વિરુદ્ધ ફરિયાદ નોધાવવાનું નક્કી કર્યું હતું અને આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW