HomeGujaratમાળિયાના જુના અંજીયાસરમાં જુના ઝઘડાનો ખાર રાખી બે યુવક પર ...

માળિયાના જુના અંજીયાસરમાં જુના ઝઘડાનો ખાર રાખી બે યુવક પર બે શખ્સનો હુમલો

માળિયા મિયાણા તાલુકાના નવા અંજીયાસર વિસ્તારમાં રહેતો નુરદિન નુરમામદ સામતાણી નામના યુવકના ભાણેજ આદીલ હબીબભાઈ ભટ્ટીને ૬ મહિના પહેલા કરીમ સલેમાનભાઈ માણેક સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જે વાતનું જે તે સમયે સમધાન પણ થઇ ગયું હતું જોકે આ ઝઘડાનો ખાર રાખીને ઝઘડો કરવાની ફીરાંકમાં હતો આ દરમિયાન ગત શનિવારે ફરીયાદી નુરદિન અને તેનો ભત્રીજો આદીલ જુના અંજીયાસરના ચોકમાં ઉભા હતાતે વખતે કરીમે આદીલને ગાળો આપી હતી જેથી નુરદિને ગાળો બોલવાની ના પાડતા કરીમે આદિલના ગળાના ભાગે છરી મારી ઈજા પહોચાડી હતી આ ઉપરાંત આમીન ભાઈ સલેમાનભાઈ માણેક અને રફિકભાઈ હાસમભાઈ મોવરે ફરીયાદી નુર દિનને ધોકા વડે વાસાના ભાગે ઈજા પહોંચાડી હતી અને બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે માળીયા મિંયાણા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW