HomeGujaratમાળિયામાં દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

માળિયામાં દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા શહેરમાં આવેલ તળાવ પાસે મોટી બજારના જુના ઝાપા પાસે એક શખ્સ દેશી તમંચા સાથે ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમી અઆધારે પોલીસે વોચ ગોઠવી હતી અને માળિયા શહેર માં જ રહેતા સદામ અનવર મુલ્લાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો અને ત્રણ જીવતા કારતુસ કબજે કર્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW