HomeGujaratમોરબીમાં જુગાર રમતા 9 જુગારી ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા 9 જુગારી ઝડપાયા

મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં રાત્જુરી દરમિયાન જાહેરમાં કેટલાક શખ્સ સ્ટ્રીટલાઈટ અજવાળે જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા અયુબ ગુલામભાઈ કાશમાણી,જુનેસ ઉર્ફે જુનીયો હુસેનભાઈ ખુરેશી,જાવેદ ઈશાભાઈ ખુરેશી ,અહેમદ નુરમામદભાઈ ખુરેશી, યોગેશ મગનભાઈ,અમીન ઈબ્રાહીમ ખુરેશી,હાજીભાઇ મુસાભાઈ ખુરેશી એજાજ દાઉદ ચાનિયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 51,400 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW