HomeGujaratમોરબીમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું ગ્રાહકની ધરપકડ, સંચાલક ફરાર

મોરબીમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું ગ્રાહકની ધરપકડ, સંચાલક ફરાર

મોરબીના લગધીરપુર રોડ પર આવેલા હેલો કીટ્ટી નામના સ્પાની મહિલા સંચાલક મહિલાઓને બહારથી બોલાવી દેહ વ્યાપાર નો ધંધો કરાવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને સ્થળ પરથી એકમોરબીના જુના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ ધ્રાંગધ્રા વતની એક યુવકને ઝડપી પાડ્યો હતોઅને તેની પાસેથી રૂ.૩૩૫૦ રોકડ ૨ મોબાઇલ સહિત ૧૪૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્પા સંચાલક મહિલા હાજર મળી આવી ન હતી બનાવ અંગે બી ડિવિઝન પોલીસે મુંબઈના બોરીવલી વિસ્તારની મહિલા સ્પા સંચાલક ગુડીયા રાજુ મિશ્રા અને તેના ગ્રાહક વિરુદ્ધ ઇ મોરલ ટ્રાફિક પ્રિવેશન એક્ટ હેઠળ ગુનો નોંધી સ્પાં સંચાલક ગુડીયા મિશ્રાની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW