HomeGujaratમોરબીમાં વિધર્મી શખ્સે છરી વડે મહિલા પર હુમલો કરી ઉપાડી...

મોરબીમાં વિધર્મી શખ્સે છરી વડે મહિલા પર હુમલો કરી ઉપાડી જવાની ધમકી આપી

મોરબી શહેરના વિસીપરા નજીક પ્રજાપત કારખાના સામેના વિસ્તારમાં રહેતા રાજશ્રીબેન ધર્મેશભાઈ કોળી નામની મહિલાના ઘરમાં પરસોતમ ચોક વિસ્તારમાં રહેતો તોફીક ઈબ્રાહીમ ચાનિયા નામનો શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો અને તમારા બધાની હવા વધી ગઈ છે તેમ કહી ગાળાગાળી કરી હતી પોતાના પાસે રહેલી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારવા દોડતા રાજશ્રી બેનના સસરા જગદીશભાઈને ઢીકા પાટુંનો માર મારવા લગતા પરણીતા અને તેના સાસુ વચ્ચે પડતા આરોપીએ પરણીતાનો હાથ પકડી લીધો હતો અને તેને ઉપાડી જવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે મહિલા બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW