HomeGujaratમોરબીમાં દુષ્કર્મની ઘટનામાં ઝડપાયેલ આરોપી એક દિવસના રિમાન્ડ પર

મોરબીમાં દુષ્કર્મની ઘટનામાં ઝડપાયેલ આરોપી એક દિવસના રિમાન્ડ પર

મોરબીના રવાપર ગામ પાસે સફાઈ કામ કરતી પ્રોઢ મહિલાનું રાત્રીના 2:30થી 2:45 દરમિયાન કારમાં અપહરણ કરી લઇ ગયા હતા તેના પર બે શખ્સ દ્વારા દુષ્કર્મ કરવાની જઘન્ય ઘટના બની હતી આ ઘટનાના પોલીસે આશિષ હેમંત આદ્રોજા અને પંકજ અશ્વીન પરમાર નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ બન્ને આરોપીઓને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા

ની વધુ પૂછપરછ તેમજ મેડીકલ ચકાસણી સહીતની તપાસ કરવાની બાકી હોય અને તે કામગીરી માટે રિમાન્ડ માંગણી કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી માન્ય રાખી બન્ને આરોપીઓને એક દિવસના રીમાંન્ડ પર મોકલી દીધા હતા. પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીનું મેડીકલ ચેકઅપ,આરોપીઓના કપડાના નમુના, ઘટના સ્થળ પર લઇ જઈ ત્યાંથી સયોગિક પુરાવા એકત્ર કરવા સહીતની તજવીજ હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW