HomeGujaratમોરબીના ઝૂલતાપુલની દુર્ઘટનામાં વધુ આરોપીઓ વિરુદ્ધ ipc ૩૩૬ અને ૩૩૭ની કલમ...

મોરબીના ઝૂલતાપુલની દુર્ઘટનામાં વધુ આરોપીઓ વિરુદ્ધ ipc ૩૩૬ અને ૩૩૭ની કલમ ઉમેરાઈ

મોરબી શહેરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ગોજારી ઘટનામાં 9 આરોપીની આઈપીસી કલમ૩૦૪ ૩૦૮ અને ૧૧૪ અંર્તગત ગુન્હો નોધી ઓરેવા કંપનીના 2 મેનેજર,દેવપ્રકાશ સોલ્યુશન નામની પેઢીના મેનેજર સિક્યુરીટી ગાર્ડ તેમજ ક્લાર્ક સહીતની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં સરકારી વકિલ દ્વારા ફરીયાદી તરફથી દલીલ કરતા આરોપીઓનો ગુન્હો ગંભીર હોય જેથી તેમના વિરુદ્ધ અગાઉ જે ગુના રજીસ્ટર થયા છે તે ઉપરાંત આઈપી કલમ 336,337,338 ની કલમ ઉમેરો કરવામાં આવે તેવી માંગણી તપાસ અધિકારીઓએ માગણી કર્યા બાદ મેજીસ્ટ્રેટ દ્વારા ૩૩૬ અને ૩૩૭ની કલમ એફઆઈ આરમાં ઉમેરવા આદેશ આપ્યો હતો બન્ને કલમ અંતર્ગત કોઈ પણ કાર્યમાં ઉતાવળથી નિર્ણય લો માનવ જીદંગી જોખમમાં મુકાય તેવી ઉપેક્ષા સેવવામાં આવી હોય તેવી ઘટનામાં દંડ અને કારવાસની જોગવાઈ કરવામાં આવી છે
હાલ આ ઘટનામાં બન્ને કંપનીના મેનેજર શનિવાર સુધી રિમાન્ડમાં છે તો 5 આરોપી જેલ હવાલે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW