HomeGujaratમાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ મજુરીની લાલચ આપી 49 વર્ષના ઢગાએ 14 વર્ષીય...

માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ મજુરીની લાલચ આપી 49 વર્ષના ઢગાએ 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ

માળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તાર આવેલ વાડી વિસ્તારમાં મજુરી કામ કરતા મૂળ રાજસ્થાનના એક પરિવારની 14 સગીરવયની પુત્રી મજુરી કામ માટે ગઈ હતી સાંજના સમયે કામ પૂર્ણ કરી જયારે સગીરાએ આરોપી ભરત નારણ સુરાણીને તેના ઘરે મૂકી જવા કહ્યું હતું આરોપીએ વધુ મજુરી આપવાની લાલચ આપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો અને 14 વર્ષની સગીરાની મરજી વિરુદ્ધતેનું શારીરિક શોષણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું તેમજ જો બનાવ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાળકી સાથે થયેલા આ ઘટનાથી ગભરાઈ ગઈ હતી જે બાદ તેના પરિવારજનોને જાણ કરતા ફરીયાદીની સંબધીએ માળિયા મિયાણા પોલીસ મથકમાં મૂળ બહાદુરગઢ ગામના વતની અને હાલ મોરબીના રાજનગર નજીક આવેલ શિવપૂજા એપાર્ટમેન્ટમાં રહેતા ભરત નારણ સુરાણી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપી ભરતની ધરપકડ કરી હતી અને મેડીકલ ચેકઅપ અર્થે મોકલી આપ્યો હતો હાલ આં અંગે વધુ બનાવ સર્કલ પી આઈ એ એન વસાવા નીકળ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW