HomeGujaratમોરબીના મુનાફ્ખાન પઠાણ સહીત રાજ્યના 76 dy.SPની બદલી

મોરબીના મુનાફ્ખાન પઠાણ સહીત રાજ્યના 76 dy.SPની બદલી

વિધાનસભા ચુંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ફરી એકવાર પોલીસ વિભાગમાં અધિકારીની બદલીનઓ સીલોસીલો યથાવત જોવા મળી રહ્યો છે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા મોરબી સહીત અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવી છે. મોરબીમાં એસસી એસટી સેલના ડીવાયએસપી મુનાફખાન પઠાણને રાજકોટ શહેર ખાતે એસીપી તરીકે મુકવામાં આવ્યા છે તો તેમના સ્થાને રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી પી એસ ગોસ્વામીને મુકવામાં આવ્યા છે મોરબી ઉપરાંત અમદાવાદ શહેર ખંભાળિયા ,મહીસાગર વડોદરા,આણંદ,પોરબંદર,રાજકોટ શહેરઅને ગ્રામ્ય, સુરત અમરેલી ગાંધીનગર,તાપી,ભરૂચ,સહિતના અલગ અલગ જીલ્લાના 76 અધિકારીઓની આંતરજિલ્લા ફેરબદલી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW