HomeGujaratમોરબીના નાની વાવડીમાં 42 વર્ષના પુરુષનું તળાવમાં ડૂબી જવાથી મોત

મોરબીના નાની વાવડીમાં 42 વર્ષના પુરુષનું તળાવમાં ડૂબી જવાથી મોત

મોરબીના નાની વાવડી ગામમાં રહેતા જયેશ અમૃતલાલ ઉભડીયા નામના પુરુષનો ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવતા પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

મોરબીના નાની વાવડી ગામમાં રહેતા જયેશભાઇ અમૃતલાલ ઉભડીયા નામના 42 વર્ષના પુરુષનો નાની વાવડી ગામ નજીક આવેલ તળાાવમાથી મૃતદેહ મળી આવતા પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોધ દાખલ કરી જયેશભાઈનું તળાવમાં ડૂબવું અકસ્માત હતું કે આપઘાત તે દિશામાં તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW