HomeGujaratમોરબી :નવયુગ ગ્રૂપનો છાત્ર કણસાગરા દિવ્યેશ GPSC કલાસ-1ની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ...

મોરબી :નવયુગ ગ્રૂપનો છાત્ર કણસાગરા દિવ્યેશ GPSC કલાસ-1ની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ

ગુજરાત રાજ્ય લેવલે GPSC ક્લાસ – 1 ની પરીક્ષામાં દિવ્યેશ એ રાજ્યમાં પ્રથમ નંબર મેળવી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનનું અને તેના પરિવાર તેમજ સમાજમાં નામ રોશન કર્યું છે.
મોરબીમાં રહેતા કણસાગરા દિવ્યેશભાઈ પ્રકાશભાઈ નામના યુવાન મધ્ય ગુજરાત વીજ કંપની લી.માં જોબ કરવાની સાથે આ ક્ષેત્રે આગળ વધવા અથાક પુરુષાર્થ કરીને ગુજરાત ઇજનેરી સેવા(સિવિલ) , કાર્યપાલક ઈજનેર (વર્ગ- 1), ઓફિસર માટે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જ જાહેર થતા આ યુવાને ગુજરાત પ્રથમ ક્રમાંક મેળવેલ તે બદલ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા અને નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW