HomeGujaratCentral GujaratAAP : ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી

AAP : ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે.AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

જાહેર કરેલા ઉમેદવારના નામ

કૈલાસ ગઢવી – માંડવી કચ્છદિનેશ કાપડિયા – દાણીલીમડાડૉ. રમેશ પટેલ- ડીસાલલેશ ઠક્કર- પાટણકલ્પેશ પટેલ – વેજલપુર બેઠકવિજય ચાવડા – સાવલીબીપીન ગામેતી – ખેડબ્રહ્માપ્રફુલ વસાવા – નાંદોદજીવન જીંગુ – પોરબંદરઅરવિંદ ગામીત -નીજર

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW