HomeGujaratહળવદ :મીઠાની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકનું વીજશોક લાગતા મોત

હળવદ :મીઠાની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકનું વીજશોક લાગતા મોત

હળવદમાં ધમધમતી જીઆઈ ડીસી વિસ્તારમાં ધમધમતી ફેક્ટરીમાં સુરેશ ભીખાભાઈ મકવાણા નામનો શ્રમિક યુવાન વહેલી સવારે કામ કરતો હતો તે દરમિયાન વીજશોક લાગતા સારવાર અર્થે હળવદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરી પીએમ અર્થે મોકલી આપ્યો હતો. બનાવની જાણ થતા હળવદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW