HomeGujaratમોરબીમાં 108ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

મોરબીમાં 108ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

મોરબીના જાંબુડીયા રોડ પર આવેલ સોરિસો ચોકડી નજીક સંગીતાબેન બાબુભાઇ નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પતિ બાબુભાઇએ 108ને જાણ કરતા મહેન્દ્રનગર ચોકડીના ઇએમટી રવીનાબેન અને પાઇલોટ હનીફભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સંગીતાબેનની સ્થિતિ બગડતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવાનું નક્કી કરી ઇએમટી રવીનાબેને મહિલાની પ્રસુતિ કરાવી હતી.બાળક અને મહિલાની તબિયત સ્થિર હતી જોકે સાવધાની માટે માતા અને નવજાત શિશુને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW