HomeGujaratહર્ષ અમૃતિયાનું કે.રાજેશ સાથે ભ્રષ્ટાચારમાં નામ નીકળે તો કાયદા મુજબ સજા...

હર્ષ અમૃતિયાનું કે.રાજેશ સાથે ભ્રષ્ટાચારમાં નામ નીકળે તો કાયદા મુજબ સજા કરો :પૂર્વ ધારાસભ્ય

મોરબી જિલ્લાના પૂર્વ ડીડીઓ અને હાલ રાજય સરકારના સચિવ એવા કે રાજેશ વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકેની ફરજ દરમિયાન જમીન કૌભાંડ અને હથિયારનું લાયસન્સ મા 5 લાખની લાંચ માંગવાનો આક્ષેપ થયા આ સમગ્ર ઘટનામાં મોરબીના હર્ષ અમૃતીય નામના એક શખ્સનું પણ નામ સામે આવ્યું હતું તેની પર આરોપ હતો કે તે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાનો ભત્રીજા તરીકે ઓળખ આપી કે રાજેશના વહીવટદાર બની કામ કરતો હતો જોકે આ અંગે કાંતિ અમૃતિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે જેતપર ગામમાં 2000ની વસ્તી છે અને અમૃતિયા અટકનો લાભ લઈ પોતે ભત્રીજા તરીકે ઓળખ આપતો હશે તેમને હર્ષ સાથે કોઈ લેવા દેવા નથી.વધુમાં તેઓએ જણાવ્યું કે હર્ષ અમૃતિયાએ ખોટું કર્યું હોય, તો તેની સામે જરૂરથી પગલાં ભરો. જો ખોટું કર્યું હોય તો અમે સપોર્ટ નહિ કરીએ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW