HomeGujaratમોરબીમાં ઇન્કમ ટેક્સના દરોડા,AGLના ભાગીદારોના ઘરે અને ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન

મોરબીમાં ઇન્કમ ટેક્સના દરોડા,AGLના ભાગીદારોના ઘરે અને ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન

અમદાવાદમાં એશિયન સીરામિક ગ્રુપમાં વહેલી સવારે ઇન્કમ ટેક્સની ટીમ ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક સાથે 35 જગ્યા એ દરોડા પાડ્યા હતા આ દરોડાના ભાગરૂપે મોરબીમાં પણ અલગ અલગ ટીમ દ્વારા એશિયન ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચ્યુઅર અને ભાગીદારના ઘર તેમજ ફેક્ટરીમાં વહેલી સવારથી આઈટીની ટીમ આવી પહોચી હતી આ પૈકી એક ટીમેરવાપર રોડ પર આવેલ સુભાષનગરમાં આવેલ એક જાણીતા ઉધોગપતિના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તો બીજી ટીમે માળિયા રોડ અને પીપળી રોડ વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં પણ વહેલી સવારથી સર્ચ ઓપરેશન કરી રહી છે.રેડ દરમિયાન શું શંકાસ્પદ દ્સ્તાવેજ અથવા રોકડ રકમ મળી છે કે નહી તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી સાચી હકીકત રેડ પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવી શકશે

ઇન્કમ ટેક્સની ટીમની રેડને પગલે મહિલા પોલીસ કર્મી સહીતની પોલીસનો કાફલો પણ પહોચી ગયો હતો અને લોકોના અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW