HomeGujaratCentral Gujaratહાર્દિક પટેલનું કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું,કર્યું આ ટ્વિટ

હાર્દિક પટેલનું કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું,કર્યું આ ટ્વિટ

પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંતી રાજીનામું આપી દીધું છું. હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનું આપી દીધું છે. હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનું આપી દીધું છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ નારાજ ચાલી રહ્યા હતા. ત્યારે હવે તેમને રાજીનામું ધરી દેતાં ચર્ચાનો અંત આવ્યો છે.

આ ઉપરાંત તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યાથી રાજીનામું આપુ છું. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની નબળી નેતાગિરી અને નિર્ણય લેવાની શક્તિને લઇને હાર્દિક પટેલ નારાજ હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW