HomeGujaratમાળિયાના કાજરડા ગામમાંથી બંધુક સાથે એક શખ્સ ઝડપાયો

માળિયાના કાજરડા ગામમાંથી બંધુક સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમીયાન પોલીસને બાતમી મળી હતી કે એક શખસ કાજરડા ગામની દાતાર સીમ વિસ્તાર હથીયારનું લાયસન્સ ન હોવાં છતાં ગેરકાયદેસર હથીયાર સાથે ફરતો હોય તેવી બાતમી માળિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ સંજય રાઠોડ અને ભગીરથસિંહ ઝાલાને મળી હતી જેના આધારે માળિયા પોલીસ મથકના પીએસઆઈ બી.ડી.જાડેજા અને તેની ટીમે તપાસ કરતા સલીમ ઉસમાન ભટ્ટી નામનો શખ્સ બાર બોરની બંધુક સાથે મળી આવ્યો હતો જેની તપાસ કરતા તેની પાસે હથીયાર રાખવાનું કોઈ લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું.જે બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW