HomeGujaratહળવદમાં મકાનના બોગસ દસ્તાવેજથી ભેજાબાજોએ બેંકકર્મી સાથે મળી SBIસાથે કરી રૂ. 91...

હળવદમાં મકાનના બોગસ દસ્તાવેજથી ભેજાબાજોએ બેંકકર્મી સાથે મળી SBIસાથે કરી રૂ. 91 લાખની છેતરપીંડી

હળવદ શહેરની એસબીઆઈ મુખ્ય બ્રાંચ સાથે ભેજાબાજોએ એક બેંક કર્મીની મદદથી અરજીમાં દર્શાવેલ સર્વેવે નંબર પર મકાન બનાવ્યા ન હતા. સ્થળ પર મકાન પાલિકાના ખોટા પ્રમાણ પત્ર મેળવી વર્ષ 2016 થી દી જુદી તારીખ સમયે હોમ લોનની માંગણી કરી અલગ અલગ તારીખે 6 જેટલા શખ્સે હળવદની એસ.બી.આઈ.બેન્કમાંથી કુલ રૂ 83 ,95,000ની હોમ લોન મેળવી જે પૈકી રૂ 14,76000 બેન્કમાં જમા કરાવી તેમજ રૂ 69,19,000 તથા બેંન્ક વ્યાજ રૂ 21,81,000 મળી કુલ રૂ 91,00,000, આજદીન સુધી નહી ભરી આરોપીઓએ જે સ્થળ સર્વે નંબર ઉપર હોમ લોન મળવેલ તે સ્થળ સર્વે નંબર ઉપર મકાન નહી બનાવી તથા એક આરોપીએ લોનની વેલ્યુએશન કરતા ઓછુ બંધકામ કરી કોન્ટ્રાકટર તથા નગરપાલીકા તથા આરોપી મીતેશ કડીયા સાથે મળી ખોટા કંમ્પ્લીસન સર્ટી તથા એપ્રુવલ મેળવી તમામ આરોપીઓએ લોન મેળવી તથા સબસીડી મેળવી લોન નહી ભરી બેંન્ક તથા સરકાર સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી આ બનાવમાં બેંક મેનેજર જીતેન્દ્ર કુમાર સુગ્રીવપ્રસાદ સિહે ગદિશભાઈ મનસુખલાલ ઠક્કર તથા નં શીલ્પાબેન દીપેનભાઈ ઠક્કર તથા દીપેનભાઈ જગદિશભાઈ ઠક્કર, હરીનભાઈ રમેશભાઈ કારીયા હર્ષદભાઈ રમેશભાઈ કારીયા, રાજેશભાઈ કાંતીલાલ કોટેચા તેમજ બેંક કર્મી મીતેશ કડીયા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવો હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW