HomeGujaratમોરબીમાં ડમ્પર ચાલકે પાણીપુરીના ધંધાર્થીને ઠોકર મારતા મોત

મોરબીમાં ડમ્પર ચાલકે પાણીપુરીના ધંધાર્થીને ઠોકર મારતા મોત

મોરબી જેતપર રોડ પર રંગપર ગામ પાસે શ્રીરામ એન્ટરપ્રાઈઝ પાસે પાણી પૂરી વેચી પરીવારનું ગુજરાન ચલાવતા મૂળ યુપીના હમીરપુર જિલ્લાના રામશ્યામ રામસ્નેહી નિષાદ તેનું જીજે 13 એસ 5325 નંબરની બાઈક લઈને જતો હતો તે દરમિયાન એક નંબર પ્લેટ વિનાના ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો ઘટનામાં યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. આ અંગે પીએસઆઈ વી.કે.કોઠીયા તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW