HomeGujaratહળવદમાં ખાણ ખનીજ વિભાગના દરોડા હિટાચી રૂ.34 લાખનો મુદામાલ જપ્ત

હળવદમાં ખાણ ખનીજ વિભાગના દરોડા હિટાચી રૂ.34 લાખનો મુદામાલ જપ્ત

મોરબી જિલ્લામાં ખનીજ ચોરી માટે વાંકાનેર અને હળવદ બદનામ છે તેમાં પણ હળવદ તાલુકામાં તો જાણે ખનીજ ચોરને મોકળું મેદાન હોય એમ બ્રાહ્મણી નદી પર બેફામ ખનીજ ચોરી થવાની અનેક ફરિયાદ ઉઠી છે.

જોકે તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગ પોતાના પર લાગેલા આ દાગ જાણે સાફ કરવા માગતું હોય એમ હળવદ પંથકમાં ખાણ ખનીજની ટીમે ગુરુવારે મોડી દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી એક હુળકુ અને એક હિટાચી મશીન મળી રૂ 34 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને હિતાચી મશીનના માલિકની ઓળખ મેળવી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW