HomeGujaratમોરબીના રવાપર કેનાલ ચોકડી પાસે બે બાઈક વચ્ચે ટક્કર આધેડને ઈજા

મોરબીના રવાપર કેનાલ ચોકડી પાસે બે બાઈક વચ્ચે ટક્કર આધેડને ઈજા

મોરબીના બોરિયાપાટી વિસ્રતારમાં રહેતા જેઠાભાઈ અજાભાઇ નકુમ રવાપર રોડ પર આવેલ કેનાલ ચોકડી પાસેથી બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન ડબલ સવારી બાઈક લઈને નીકળેલા બે શખ્સ અચાનક આડા પડતા તેનું બાઈક અથડાઈ નીચે પડી ગયું હતું ઘટનામાં જેઠાભાઈને ઈજા પહોચી હતી

બનાવની જાણ થતા મોરબીના મહેન્દ્રનગર લોકેશનની 108ની ટીમના પાઈલોટ હનીફ દ્લવાની અને ઇએમટી ઇકબાલભાઈ ઘાંચી ઘટના સ્થળે દોડી ગયા હતા અને આધેડને સારવાર અર્થે ક્રિશ્ના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW