HomeGujaratમાળિયાના વાંઢ વિસ્તારમાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળિયાના વાંઢ વિસ્તારમાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળિયા મિયાણા પોલીસે વાંઢ વિસ્તારમાંથી એક શખ્સને સિંગલ બેરલ હથીયારને રૂ 5000 સાથે ઝડપી લીધા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લામાં ગેરકાયદે વધી રહેલા હથીયાર પર કડક કાર્યવાહી કરવા એસપીની સૂચનાને પગલે માળિયા મિયાણા પોલીસની ટીમે અલગ અલગ સ્થળે ચકાસણી કરી હતી તે દરમિયાન એક શખ્સ માળિયાના વાંઢ વિસ્તારમાં ગેરકાયદે હથિયાર સાથે ફરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે ચકાસણી કરતા અલ્લારખા તૈયબભાઈ ભટ્ટીને રૂ 5000ની કિમતની સિંગલ બેરલ બંધુક સાથે ઝડપી લીધો હતો. બનાવ અંગે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW