HomeGujaratમોરબીમાં શુક્રવારે વધુ 6 વિધાર્થીઓ સહિત 34 કેસ પોઝીટીવ

મોરબીમાં શુક્રવારે વધુ 6 વિધાર્થીઓ સહિત 34 કેસ પોઝીટીવ

મોરબી જીલ્લામાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે શુક્રવારે જિલ્લામાં કુલ 1431 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 6 વિધાર્થીઓ સહીત 34 કેસ પોઝીટીવ આવ્યા છે.જેમાં મોરબી શહેરમાં 23 ગ્રામ્યમાં 9,અને ટંકારામાં 2 કેસ પોઝીટીવ આવ્યા હતા 6 વિધાર્થીટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની 4,નિર્મલ વિદ્યાલય1 ,સર્વોપરીમાં 1 વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા હતા.બીજી તરફ મોરબીના 13 દર્દી, ટંકારામાં 1 દર્દી મળી કુલ 14 ડીસ્ચાર્જ થયા હતા.મોરબી જીલ્લામાં આજના કેસ મળી કુલ 124 એક્ટીવ કેસ થયા છે જિલ્લામાં આજદિન સુધીમાં કુલ 445357 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 6647 પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 6182 દર્દી ડીસ્ચાર્જ થયા હતા

આ ઉપરાંત જીલ્લામાં શુક્રવારે 15થી 17 વર્ષના 3047 વિધાર્થી,18થી 44 વયના 474૩,આ ઉપરાંત 45 વધુ વયના 1373 લોકો મળી 9163 લોકોને વેક્સીન આપવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW