HomeNationalજાણો વિશ્વનાએ 12 દેશો કે જ્યાં આજ દિન સુધી કોરોનાની એન્ટ્રી થઇ...

જાણો વિશ્વનાએ 12 દેશો કે જ્યાં આજ દિન સુધી કોરોનાની એન્ટ્રી થઇ નથી

સમગ્ર વિશ્વમાં જ્યાં કોરો નાહી કાળો કહેર મચાવ્યો છે ત્યારે મોટાભાગના દેશોમાં કોરોના ના તમામ 27 કરોડ કેસ જોવા મળ્યા છે આવા સમયે વિશ્વમાં એવો પણ મુક્ત દેશ સામે આવ્યા છીએ જ્યાં આજદિન સુધી કોરોનાએ એન્ટ્રી થઈ નથી ત્યાં સુધીમાં વિશ્વભરમાં 27 કરોડ થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

જ્યારે 53 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી ભયંકર મહામારી વચ્ચે પણ વિશ્વના કેટલાક દેશો એવા છે જ્યાં કોરોના નો એક પણ કેસ જોવા મળ્યું નથી તે પણ એક આશ્ચર્યની વાત છે વિશ્વમાં આવા કુલ બાર દેશ છે જ્યાં કોરોના નો એક પણ કેસ નથી આ બાર દેશમાંથી 10 માત્ર ટાપુ છે તો બે દેશો એવા છે જ્યાં સરમુખત્યારશાહી વ્યવસ્થા અમલમાં છે જેના કારણે તેઓએ તેમની સરહદ કડક રીતે બંધ કરી દીધી હતી અને કોરોનાને આવતો રોકવામાં સફળ બન્યા હતા.

વિશ્વના દેશોની વાત કરીએ તો તેમાં કુક દ્વીપ સમૂહ કે જે 15 દ્વીપ સમૂહ દેશ દક્ષિણ પેસિફિક માં સ્થિત છે જે ન્યૂઝીલેન્ડ થી 2500 કિલોમીટર દૂર છે આવી જ રીતે ન્યૂઝીલેન્ડ થી 400 કિલોમીટર અંતરે આવે નિમ્ર,ટોકેલા ઉ, માઇક્રોનેશિયા દેશ છે જેમાં કોરોનાનો એક પણ કેસ નથી તથા ઉત્તર કોરિયા અહીં કડક લોકડાઉન અને મુસાફરી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ટોગા, અહીં ક્રુઝ,જહાજો,એરપોર્ટ,બંધ કરવામાં આવ્યા હતા.

કિરબાતી,જેવા દેશમાં તો શરૂઆતથી જ પ્રતિબંધ લાગ્યો હતો. પીટેકર્ન, ટાપુઓ, તુર્કમેનિસ્તાન, નાઉરૂ સેન્ટ હેલેના, અને તુવાલુ આ 12 દેશમાં કોરોનાનો એક કેસ નોધાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW