HomeGujaratમાળિયાના જુના ઘાટીલા હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

માળિયાના જુના ઘાટીલા હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

માળિયાના જુના ઘાટીલા હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે શાળામાં ધોરણ 3થી 10ના અભ્યાસમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જુના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયાના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW