HomeGujaratમોરબીના બેલા ગામની સીમમાં શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના બેલા ગામની સીમમાં શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ શ્રી રામ પેકેજીંગ સીરામિકની લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતા 28 વર્ષીય શ્રમિક યુવાન અજીતકુમાર કૃષ્ણદેવ યાદવે ગત તારીખ 16/01/2026ના રોજ પોતાના રૂમમાં કોઈ કારણોસર જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. ગળેફાંસો ખાઈ લેવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાનના મુત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ઘરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW