HomeGujaratહળવદમાં હદપારીના આદેશનો ભંગ કરનાર શખ્સ ઝડપાયો

હળવદમાં હદપારીના આદેશનો ભંગ કરનાર શખ્સ ઝડપાયો

હળવદ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આ દરમિયાન ચરાડવા ગામના અનિલ હસુભાઈ ચૌહાણ નામના વ્યક્તિને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી, રાજકોટ, અમદાવાદ, કચ્છ, પાટણ અને જામનગર જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો.

છતાં પણ આ શખ્સ હળવદ-અમદાવાદ હાઇવે પર ત્રણ રસ્તા નજીક મળી આવતા પોલીસે તેની સામે હદપારીના આદેશના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW