HomeGujaratમોરબી જિલ્લા પંચાયતમાં અંતિમ દિવસે 2 અપક્ષ અને આપના 1 ઉમેદવારે ફોર્મ...

મોરબી જિલ્લા પંચાયતમાં અંતિમ દિવસે 2 અપક્ષ અને આપના 1 ઉમેદવારે ફોર્મ પરત ખેચતા હવે 78 ઉમેદવારો વચ્ચે સીધો જંગ

મોરબી સહિત રાજ્ય 34 જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદથી લોકો તેમના ઉમેદવારના નામની રાહ જોઈ રહ્યા હતા દરેક પક્ષ દ્વારા તેમના ઉમેદવારના નામ જાહેર કર્યા હતા અને તા. 11 એપ્રિલ સુધીમાં તમામ ઉમેદવારો દ્વારા તેમના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા બાદ ગત તા. 13ના રોજ તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં ડમી ફોર્મ તેમજ અધૂરા કે અન્ય ટેકનીકલ ખામી વાળા ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા હતા, બાકી રહેલા ઉમેદવારમાંથી જે ઉમેદવાર તેના ફોર્મ પરત ખેચવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે તા. 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેચવાની અંતીમ તારીખ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયતની કુલ ત્રણ બેઠકમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેચવામાં આવ્યા હતા. જેમાં આમરણ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હસીનાબેન કાસમભાઈ સુમરા દ્વારા ફોર્મ પાછું ખેચવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખાખરેચી બેઠક અને ખાનપર બેઠકના અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેચવામાં આવ્યા બાદ હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટથઇ ગયુ છે. મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે આજની સ્થિતિએ 78 ઉમેદવારી ફોર્મ બાકી રહેતા હવે આ તમામ 78 ઉમેદવારો સામે સીધી જંગ ખેલાશે.

મોરબી જિલ્લા પંચાયતની 4 બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે જયારે 15 બેઠકમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રીપાખીયો જંગ ખેલાશે આ સિવાય બાકીની 5 બેઠકમાં ત્રણ પક્ષની સાથે અપક્ષ ઉમેદવાર પણ એડી ચોટીનું જોર લગાવી વધુને વધુ મત મેળવવા પ્રયાસ કરશે.

 

જિલ્લાપંચાયત બેઠક ઉમેદવાર નું નામ પક્ષ કુલ ઉમેદવાર
આમરણ (0) રિંકલ વિરલભાઈ અઘેરા ભાજપ 2
(0) ગાંભવા સરોજબેન નિમેષભાઈ ભારાકોં
બગથળા (0) યશવંતકુમાર મગનલાલ વડાવિયા ભાજપ 3
(0) સતીષકુમાર ભાણજીભાઈ મેરજા ભારાકોં
(0) કાન્તિલાલ મનજીભાઈ ડોરી આપ
ચંદ્રપુર (0) ઝાકીરહુશેન જલાલભાઈ શેરસીયા ભાજપ 6
(0) ઈસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા ભારાકોં
(0) યાકુબ ગનીભાઈ કડીવાર આપ
(0) યુસુફ મીરાજી શેરસીયા અપક્ષ
(0) ઈસ્માઈલ મામદ પરાસરા અપક્ષ
(0) જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા અપક્ષ
ચરાડવા (0) માવજીભાઇ કચરાભાઇ માકાસણા ભાજપ 4
(0) રાજપરા સાગરભાઈ જાદવજીભાઈ ભારાકોં
(0) હિતેષભાઇ દેવજીભાઇ પટેલ આપ
(0) ભોરણીયા વિવેકકુમાર પ્રાણજીવનભાઇ અપક્ષ
ઢુવા (0) સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા ભાજપ 5
(0) પરશન દાનાભાઈ ઝરવરીયા ભારાકોં
(0) જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડીયા આપ
(0) આરતીબેન હરેશભાઈ ગમારા અપક્ષ
(0) ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા અપક્ષ
ઘનશ્યામપુર (0) ભગવતીબેન ગિરીશભાઇ લકુમ ભાજપ 3
(0) જોશનાબેન ઘનશ્યામભાઈ બાબરીયા ભારાકોં
(0) નીરુબેન ભરતભાઈ રાજપૂત આપ
ઘૂટું (0) રંજનબેન ગૌતમભાઈ હડિયલ ભાજપ 3
(0) હૈણ લીલીબેન ઘારાભાઈ ભારાકોં
(0) રાજુબેન નાનુભાઈ બાંભવા આપ
જાંબુડિયા (0) જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ ભાજપ 3
(0) પિંકુબેન રાજેશભાઈ ચૌહાણ ભારાકોં
(0) લીલાબેન મુકેશભાઈ પરમાર આપ
જેતપર (0) અશ્વિન ચંદુભાઈ ડાંગર ભાજપ 3
(0) ચાંદની નવીનભાઈ સોરીયા ભારાકોં
(0) વીણાબેન નિલેશભાઈ અઘારા આપ
ખાખરેચી (2) સંદિપ ગોરધનભાઇ કુંવરીયા ભાજપ 4
(1) શંકરભાઇ બીજલભાઇ સાકરીયા ભારાકોં
(3) સિંધાભાઇ નાનજીભાઇ ઉપાસરિયા આપ
(4) પ્રવિણભાઇ અરજણભાઇ અવાડીયા અપક્ષ
ખાનપર (0) વિપુલભાઈ કરશનભાઈ ગરચર ભાજપ 3
(0) કુંભરવડીયા મુરૂભાઈ કારૂભાઈ ભારાકોં
(0) રામાવત જીતેન્દ્રભાઈ દલપતરામ અપક્ષ
કોઠી (0) સવિતાબેન લાલજીભાઈ રાઠોડ ભાજપ 3
(0) પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી ભારાકોં
(0) આસિબેન આહમદભાઇ માણસીયા આપ
લજાઈ (0) રમણીકભાઇ અરજણભાઇ મકવાણા ભાજપ 3
(0) એડવોકેટ દિપકભાઇ દેવજીભાઇ પરમાર ભારાકોં
(0) રવિ દિનેશભાઇ ચાવડા આપ
લુણસર (0) હંસાબેન મનીષભાઇ રોજાસરા ભાજપ 3
(0) પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા ભારાકોં
(0) ગેલાભાઈ શિવાભાઈ સાપરા આપ
મહિકા (0) જિજ્ઞાસાબેન રાજેશકુમાર મેર ભાજપ 3
(0) યશવંતબા કિર્તીરાજસિંહ વાળા ભારાકોં
(0) કીરણબેન રમેશભાઇ ઘોરીયા આપ
માથક (0) વિઠલાપરા કાજલબેન ભરતભાઇ ભાજપ 3
(0) રેખાબેન મુકેશભાઈ પરાડિયા ભારાકોં
(0) જીતુબેન જયંતિભાઇ બાવળીયા આપ
મોટા દહીંસરા (1) મનિષકુમાર અનીલભાઇ કાંજીયા ભાજપ 3
(2) સતિષભાઇ શામજીભાઇ આદ્રોજા ભારાકોં
(3) હીરલ ધીરૂભાઇ બાલસરા આપ
નેકનામ (0) ગીતાબેન શક્તિવનભાઇ ભોરણીયા ભાજપ 3
(0) ગીતાબેન રમેશભાઈ દુબરીયા ભારાકોં
(0) હીનાબેન હસમુખભાઈ ચાડમિયા આપ
જિલ્લાપંચાયત બેઠક ઉમેદવાર નું નામ પક્ષ કુલ ઉમેદવાર
ઓટાળા (0) જાગૃતીબેન દિનેશભાઇ વાધરિયા ભાજપ 4
(0) આવૃતિબેન નરેન્દ્રભાઈ બારૈયા ભારાકોં
(0) નિશાબેન કુલદીપ ભાગિયા આપ
(0) ચંદ્રિકાબેન નથુભાઇ કડીવાર અપક્ષ
પંચાસીયા (0) હેમીબેન રતિલાલ અણીયારીયા ભાજપ 2
(0) કુલસુમબેન અકબરભાઇ બાદી ભારાકોં
સાપકડા (0) દક્ષાબેન ભરતભાઇ ગણેશીયા ભાજપ 3
(0) હંસાબેન રામજીભાઈ કોળી ભારાકોં
(0) જલ્પાબેન ઉપેન્દ્રભાઇ પરમાર આપ
સરવડ (1) દક્ષાબેન ચંદુભાઇ લાવડીયા ભાજપ 2
(2) રિધ્ધીબેન રાજભાઇ હોથી ભારાકોં
ટીકર (0) ધર્મેન્દ્રકુમાર જસમતભાઇ એરવાડિયા ભાજપ 4
(0) મેહુલ દિનેશભાઇ પટેલ ભારાકોં
(0) વિજયભાઇ ઇશ્વરભાઇ પટેલ આપ
તીથવા (0) મુફીઝ ઇબ્રાહીમ માથકીયા ભાજપ 4
(0) મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર ભારાકોં
(0) રણજીત સોમાભાઇ સોલંકી આપ
(0) નજરમોહમદ સાજીભાઇ બાદી અપક્ષ
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW