HomeGujaratમોરબી જિલ્લા પોલીસમાં ચૂંટણી વખતે મોટો ફેરફાર 89 પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો...

મોરબી જિલ્લા પોલીસમાં ચૂંટણી વખતે મોટો ફેરફાર 89 પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વચ્ચે વિવિધ વિભાગમાં બદલીઓ આવી હતી ખાસ કરીને પોલીસ વિભાગમાં મોટાભાગના પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓની જિલ્લા ફેર બદલી બાદ હવે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લાના વિવિધ પોલીસ મથક તેમજ વિવિધ બ્રાંચ માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હેડ કોન્સટેબલ એ એસ આઈ સહીતના 89 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે આ બડકી 40 પોલીસ કોન્સ્ટેબલ, 20 હેડ કોન્સ્ટેબલ, 10 મહિલા કોન્સ્ટેબલ 9 એ  એસ આઈ  ઉપરાંત આર્મડ , ડ્રાઈવર એલ આર સહિતના પોલીસ કર્મીઓને અલગ અલગ સ્થળે તેમની માંગણી અથવા જાહેર હિતથી બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW