HomeGujaratમોરબીમાં એસપીના લોક દરબાર બાદ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ,4 શખ્સ સામે...

મોરબીમાં એસપીના લોક દરબાર બાદ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ,4 શખ્સ સામે ગુન્હો દાખલ

મોરબી શહેરના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન જીવતા દિલીપભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ. ૬૮) નામના વૃદ્ધએ સંજયભાઈ કાનજીભાઈ ચુડાસમા (રહે. વાવડી, રામપાર્ક),ઇકબાલ ગનીભાઈ પીંજારા (રહે. મકરાણીવાસ),સબીર કાસમભાઈ પીંજારા (રહે. વી.સી. પરા),હેમંતભાઈ આહીર નામની વ્યક્તિઓ પાસે  મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગંભીર ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ તેમને અને તેમના પુત્ર વિજયને ઊંચા વ્યાજે પૈસા આપી, લાખો રૂપિયાનું વ્યાજ વસૂલ્યું અને બાકી રકમ માટે જાનથી મારી નાખવાની ધમકીઓ, ગાળો અને બળજબરી આપી હતી .
બનાવ અંગે નોધાવેલી ફરિયાદ મુજબ દિલીપભાઇને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી આરોપી સંજયભાઇ કાનજીભાઇ ચુડાસમાએ રૂ. ૩૦૦૦૦ ઉંચા વ્યાજદરે આપી તે પેટે તેમની પાસેથી ત્રણ મહિનામા રૂ.36000 – વ્યાજ સહિત રકમ  મેળવી લીધા બાદ ફરી વખત દિલીપ ભાઈને રૂ 50,000  ઉંચા વ્યાજે આપી માસિક  રૂ 15000 લેખે 29  મહિના સુધી રૂ.4,35,000  વ્યાજ મેળવેલ બાદમાં  દિલીપભાઈ આરોપી સંજયને વ્યાજ નહી ચુકવતા તેણે  દિલીપ ભાઈ તથા તેના દીકરા  વિજયને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીના દીકરાવિજય  પાસેથી તેની એક્સીસ બેંકના બે ચેક બળ-જબરીપુર્વક સહી કરાવી લઇ લીધેલ તે દરમ્યાન દિલીપ ભાઈએ  આરોપી ઇકબાલ  પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધેલા જે પેટે ઇકબાલએ દરરોજનુ રૂ1500  વ્યાજ નક્કી કરેલ અને દિલીપભાઈને રૂપિયા 75 હજાર  આપેલા અને બાકીના 25,000  વ્યાજમા વળાવેલ આમ  ત્રણ મહિના સુધીમા આરોપી 02 ઇકબાલે એ ફરી.પાસેથી માસિક 45000  એમ કુલ 135000  વ્યાજ બળજબરીપુર્વક લીધેલ ત્યારબાદ ફરી.ઉપર રૂપિયા  3 30 000  મુદ્દલ સહિત વ્યાજની ચડત થઇ જતા આરોપી નં.02  નાએ તેના સાળા આરોપી નં.03  નાઓ પાસેથી રૂ. 2 લાખ   દિલીપ ભાઈને લેવડાવેલ અને આરોપી સબીરએ ફરીયાદીને આ રૂપિયા2 લાખ રોજના રૂપિયા 2000  ના ઉંચા વ્યાજદરે આપી સબીર કાસમ પિંજારાએ ફરીયાદી પાસેથી માસિક 60 000  એમ કુલ છ મહિના સુધીમા રૂપિયા 360 000  બળજબરી પુર્વક વ્યાજ લીધેલ તેમ છતા આરોપી ઇકબાલ એ રૂપિયા 150 000  તથા આરોપી સબીરે એ દિલીપભાઈ પાસેથી રૂપિયા  250 000 ની પઠાણી ઉઘરાણી કરી દિલીપ .તથા તેના દીકરા વિજયને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી વી.સી.પરામા લઇ જઇ કામ કરાવવાની ધમકી આપેલ હોય  તમામ આરોપીને તેમના રૂપિયા ચુકવવા માટે ફરી.એ આરોપી હેમતભાઈ  પાસેથી રૂપિયા ૨૦,૦૦૦/- લીધેલા તે વખતે આરોપી નંબર ૦૪ એ ફરી.પાસેથી  વિજયનો એક્ષીસ બેંકનો સહીવાળો કોરો ચેક લીધેલ ત્યારબાદ ફરી.તથા સાહેદ વિજયે આરોપી નંબર ૦૪ ને ટુકડે ટુકડે રૂપિયા ૨૦,૦૦૦/- આપી દીધેલ તેમ છતા મુદ્દલ રૂપિયા ૨૦,૦૦૦/- ની દસ દીવસમા આપી દેવાની માંગણી કરેલ અને દસ દીવસમા રૂપિયા નહી આપેતો ફરી.ની લારીએ જઇ તેનો બુટ ચપ્પલનો માલ સામાન ભરી જવાની ધમકી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW