HomeGujaratવાંકાનેરમાં ડમ્પર ચાલકને ડમ્પર બરાબર ચલાવવાનું કહેતા યુવકપર ચાર શખ્સનો હુમલો

વાંકાનેરમાં ડમ્પર ચાલકને ડમ્પર બરાબર ચલાવવાનું કહેતા યુવકપર ચાર શખ્સનો હુમલો

વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિકાસભાઈ નવઘણભાઈ વાઘેલા નામના યુવાન તેમની  જીજે13સીઇ 9554 નંબર ની કાર લઈને થાનગઢ તાલુકાના સોનગઢ ગામેથી વાંકાનેર તાલુકાના સરધારકા ગામ તરફ જતા હોય દરમિયાન આ સિંગલ પટ્ટીના રસ્તામાં સામેથી જીજે13 એ એક્સ 7491 નંબરનો ડમ્પર પૂર ઝડપે અને વાહન સાથે અથડાય તે રીતે સિંગલ પટ્ટી રોડ પર ધસી આવ્યો હતો જે બાદ વિકાસભાઈએ આ ડમ્પર ચાલકને વાહન બરાબર ચલાવવાનું કહેતા આરોપીને સારું લાગ્યું ન હતું અને આ ટ્રક ન ચાલકે મુળી તાલુકાના દેવપરા ગામના વિજય અઘારા તેમજ એ અજાણ્યા શખ્સ સાથે મળી સાથે મળી વિકાસભાઈ પર હુમલો કર્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે વિકાસ ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW