Thursday, February 19, 2026
HomeGujaratવાંકાનેરના રાતાવિરડા ગામે આર્થિક તંગીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેરના રાતાવિરડા ગામે આર્થિક તંગીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ વરમોરા સીરામીકના લેબર કવાટર્સમાં રહેતા અને મૂળ યુપીના વતની પિયુષ આનંદકુમાર અગ્નિહોત્રી નામના યુવકની ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનોમન લાગી આવતા યુવાને ગઈકાલના રોજ પોતાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page