HomeGujaratવાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો

વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેર મીલ કોલોની રેલ્વે સ્ટેશન પાસે રેડ કરી હતી. જ્યાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા દશરથભાઇ માવજીભાઇ નદીયારીયાને કુલ રૂ. 2,270ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW