HomeGujaratવાંકાનેર નવાપરા નાકા પાસે વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

વાંકાનેર નવાપરા નાકા પાસે વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ગુપ્ત બાતમીના આધારે નવાપરા નાકા નજીક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન જાહેર સ્થળે વર્લી ફીચરનો જુગાર રમતા ગોવિંદભાઈ ઉર્ફે લાલો રણછોડભાઈ ડાભી ઝડપાઈ આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી જુગાર માટે વપરાતી સામગ્રી તેમજ કુલ રૂ. 6,300 રોકડ જપ્ત કરી હતી. આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવી કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW