HomeGujaratમોરબી મનપા શહેરના માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી કરાઈ

મોરબી મનપા શહેરના માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી કરાઈ

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં ખડકાયેલી રેકડીઓ કેબીન નાના મોટા કાચા દબાણ તેમજ હોર્ડિંગ અને કિયોસ્ક લગાવવામાં આવ્યા હતા તે દબાણ આજે  મોરબી મહાનગર પાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા દુર કરવાની કામગીરી હાથ ધરવામાં  આવી હતી જેના ભાગરૂપે માર્કેટીંગ યાર્ડથી ઉમીયા સર્કલ, નટરાજ ફાટકથી સર્કીટ હાઉસ સહિતના વિસ્તારમાં ખડકાયેલા દબાણ હ્તાવ્વવામાં આવ્યા હતા. અને રોડ ને પહોળો કરી વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા.

આ કામગીરી દરમિયાન ૨૫ જેટલા લોકો દ્વારા રોડ પર પાથરણા, રેકડી કે કેબીનો મૂકી તેમજ કાચા દબાણ કરી  નડતર બની વ્યવસાય કરતા હોય તેવા ૨૫ લોકોને દંડ ફટકાર્યો હતો પંચાસર રોડ અને વાવડી રોડ વિસ્તારમાં પણ દબાણ દુર કરવામાં આવી હતી મનપાની એસ્ટેટ શાખા દ્વાર શુક્રવારે ભરાતી શુક્રવારી બજાર  પણ દૂરે કરાવવામાં આવી હતી અને 225 જેટલા લોકોનો સામાન જપ્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW