HomeGujaratમોરબીના ઝીંઝુડા ગામે દુકાન પાસે ગાળો બોલવા મુદ્દે ત્રણ શખ્સોએ બે વ્યકિતને...

મોરબીના ઝીંઝુડા ગામે દુકાન પાસે ગાળો બોલવા મુદ્દે ત્રણ શખ્સોએ બે વ્યકિતને ધોકા વડે ફટકાર્યા

મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સબીરભાઈ હુસેનભાઇ નોડેએ આરોપી સલીમભાઈ સેડાત, અનવરભાઇ સેડાત અને આમીન કરીમભાઈ મિયાણા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદિ સબ્બીરભાઈએ દુકાન પાસે ગાળો ન બોલવા સમજાવવા જતા આરોપી આમીનએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વતી એક ઘા સબ્બીરભાઈના માથાના પાછળના ભાગે ચારથી પાંચ ટાંકા લાવી તથા આરોપી સલીમ તથા અનવરએ સબ્બીરભાઈ તથા સાથી મોહમંદ હુશેનભાઈને ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW