HomeGujaratL.E. કોલેજના છાત્રોને માર્ગ સલામતી માસ અંતર્ગત બ્લાઈંગ સ્પોટ,કોન ઓફ વિઝન અંગે...

L.E. કોલેજના છાત્રોને માર્ગ સલામતી માસ અંતર્ગત બ્લાઈંગ સ્પોટ,કોન ઓફ વિઝન અંગે માહિતી અપાઈ

મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરતીઓ દ્વારા વાહન ચાલકો વાહન ચલાવતી વખતે  નિયમની અમલવારી કરે જેનાથી જીવલેણ અક્સમાત ઘટે અને લોકોના જીવ જતા બચી શકે ત્યારે આ બાબતે મોરબી જીલ્લા આરટીઓ કચેરી દ્વારા  તા ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત એલ. ઈ. ડિપ્લોમાં કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સલામતી સેમિનારમાં  મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓ ને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ને સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત ટૂ વ્હીલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અને ફોર વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવા વાહન મર્યાદિત ઝડપથી ચલાવવા સહિતની માહિતી પણ આપવમાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW