HomeGujaratમોરબીના જૂના પીપળી ગામમાંથી ચાર જુગારી ઝડપાયા

મોરબીના જૂના પીપળી ગામમાંથી ચાર જુગારી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મોરબીના જુનાં પીપળી ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં ગામની પાણીની ટાંકીની સામે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રેમજીભાઇ પુજાભાઇ રાઠોડ, વિનોદભાઇ મંજીભાઇ ઉભડીયા, અમીતભાઇ મનુભાઇ પારધી અને જયંતીભાઇ પ્રેમજીભાઇ મકવાણા નામના ચાર શખ્સોને પોલીસે કુલ રૂ.8,060ના મુદામાલ સાથે ઝડપી લઈ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW